એઝરા ૧૦:૨૧
હારીમના વંશજોમાંથી માસેયા, એલિયા, શમાયા, યહીએલ, અને ઉઝિયા,એઝરા ૧૦:૨૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezra 10:21
- Of the sons of Harim: Maaseiah, Elijah, Shemaiah, Jehiel, and Uzziah.
- हिन्दी — एज्रा १०:२१
- हारीम की सन्तान में से मासेयाह, एलिय्याह, शमायाह, यहीएल और उज्जियाह।
સંદર્ભમાં
૧૯એ બધાએ પોતાની પત્નીઓને તજી દેવાનું વચન આપ્યું. તેઓએ પોતાના અપરાધોને લીધે પાપાર્થાર્પણ તરીકે એક ઘેટાંનું અર્પણ કર્યું.
૨૦ઈમ્મેરના વંશજોમાંથી હનાની અને ઝબાદ્યા
૨૧હારીમના વંશજોમાંથી માસેયા, એલિયા, શમાયા, યહીએલ, અને ઉઝિયા,
૨૨પાશહૂરના વંશજોમાંથી એલ્યોએનાય, માસેયા, ઇશ્માએલ, નથાનએલ, યોઝાબાદ અને એલાસા.
૨૩લેવીઓમાંથી યોઝાબાદ, શિમઇ, કેલાયા જે કેલીટા પણ કહેવાય છે, પથાહ્યા યહૂદા અને એલિએઝેર.
