એઝરા ૧૦:૨૮
બેબાયના વંશજોમાંથી; યહોહાનાન, હનાન્યા, ઝાબ્બાય તથા આથલાય.એઝરા ૧૦:૨૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezra 10:28
- Of the sons of Bebai: Jehohanan, Hananiah, Zabbai, and Athlai.
- हिन्दी — एज्रा १०:२८
- बेबै की सन्तान में से यहोहानान, हनन्याह, जब्बै और अतलै।
સંદર્ભમાં
૨૬એલામી વંશજોમાંથી માત્તાન્યા, ઝખાર્યા, યહીએલ, આબ્દી, યેરેમોથ તથા એલિયા હતા.
૨૭ઝાત્તૂના વંશજોમાંથી: એલ્યોએનાય, એલ્યાશીબ, માત્તાન્યા, યેરેમોથ, ઝાબાદ તથા અઝીઝા.
૨૮બેબાયના વંશજોમાંથી; યહોહાનાન, હનાન્યા, ઝાબ્બાય તથા આથલાય.
૨૯બાનીના વંશજોમાંથી: મશુલ્લામ, માલ્લૂખ, અદાયા, યાશૂબ, શેઆલ તથા યરિમોથ.
૩૦પાહાથ મોઆબના વંશજોમાંથી; આદના, કલાલ, બનાયા, માસેયા, માત્તાન્યા, બસાલેલ, બિન્નૂઇ તથા મનાશ્શા.
