એઝરા ૧૦:૩૧
હારીમના વંશજોમાંથી: એલિએઝેર, યિશ્શિયા, માલ્કિયા, શમાયા, શિમયોન,એઝરા ૧૦:૩૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezra 10:31
- Of the sons of Harim: Eliezer, Isshijah, Malchijah, Shemaiah, Shimeon,
- हिन्दी — एज्रा १०:३१
- हारीम की सन्तान में से एलीएजेर, यिश्शियाह, मल्किय्याह, शमायाह, शिमोन;
સંદર્ભમાં
૨૯બાનીના વંશજોમાંથી: મશુલ્લામ, માલ્લૂખ, અદાયા, યાશૂબ, શેઆલ તથા યરિમોથ.
૩૦પાહાથ મોઆબના વંશજોમાંથી; આદના, કલાલ, બનાયા, માસેયા, માત્તાન્યા, બસાલેલ, બિન્નૂઇ તથા મનાશ્શા.
૩૧હારીમના વંશજોમાંથી: એલિએઝેર, યિશ્શિયા, માલ્કિયા, શમાયા, શિમયોન,
૩૨બિન્યામીન, માલ્લૂખ તથા શમાર્યા.
૩૩હાશુમના વંશજોમાંથી; માત્તનાય, માત્તાત્તા, ઝાબાદ, અલિફેલેટ, યરેમાઇ, મનાશ્શા તથા શિમઇ,
