એઝરા ૨:૨૭
મિખ્માશના લોકો: એકસો બાવીસ.એઝરા ૨:૨૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezra 2:27
- The men of Michmas, one hundred twenty-two.
- हिन्दी — एज्रा २:२७
- मिकमाश के मनुष्य एक सौ बाईस,
સંદર્ભમાં
૨૫કિર્યાથ-યારીમ, કફીરા અને બેરોથના લોકો: સાતસો તેંતાળીસ.
૨૬રામા અને ગેબાના લોકો: છસો એકવીસ.
૨૭મિખ્માશના લોકો: એકસો બાવીસ.
૨૮બેથેલ અને આયના લોકો: બસો ત્રેવીસ.
૨૯નબોના લોકો: બાવન.
