એઝરા ૭:૩
અમાર્યા, અઝાર્યા, મરાયોથ,એઝરા ૭:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezra 7:3
- the son of Amariah, the son of Azariah, the son of Meraioth,
- हिन्दी — एज्रा ७:३
- अजर्याह मरायोत का,
સંદર્ભમાં
૧આ બાબતો પછી, આર્તાહશાસ્તા રાજાના શાસન દરમિયાન સરાયાનો પુત્ર એઝરા, હિલ્કિયાના પુત્ર, અઝાર્યા,
૨શાલ્લુમ, સાદોક, અહિટૂબ,
૩અમાર્યા, અઝાર્યા, મરાયોથ,
૪ઝરાહયા, ઉઝઝી, બુક્કી,
૫અબીશૂઆ, ફીનહાસ, એલાઝાર તથા મુખ્ય યાજક હારુન.
