એઝરા ૮:૬
આદીનના વંશજ યોનાથાનનો પુત્ર એબેદ; તેની સાથે પચાસ પુરુષો હતા.એઝરા ૮:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezra 8:6
- Of the sons of Adin, Ebed the son of Jonathan; and with him fifty males.
- हिन्दी — एज्रा ८:६
- आदीन के वंश में से योनातान का पुत्र एबेद, जिसके संग पचास पुरुष थे।
સંદર્ભમાં
૪પાહાથ-મોઆબના વંશજ ઝરાહયાનો પુત્ર એલીહોએનાય; તેની સાથે બસો પુરુષો હતા.
૫શખાન્યાનો વંશજ યાહઝીએલ; તેની સાથે ત્રણસો પુરુષો હતા.
૬આદીનના વંશજ યોનાથાનનો પુત્ર એબેદ; તેની સાથે પચાસ પુરુષો હતા.
૭એલામના વંશજ અથાલ્યાનો પુત્ર યશાયા; તેની સાથે સિત્તેર પુરુષો હતા.
૮શફાટયાના વંશજ મિખાયેલનો પુત્ર ઝબાદ્યા; તેની સાથે એંસી પુરુષો હતા.
