ગલાતીઓને પત્ર ૧:૨૧
પછી હું સિરિયા તથા કિલીકિયાના પ્રાંતોમાં આવ્યો.ગલાતીઓને પત્ર ૧:૨૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Galatians 1:21
- Then I came to the regions of Syria and Cilicia.
- हिन्दी — गलातियों १:२१
- इसके बाद मैं सीरिया और किलिकिया के देशों में आया।
સંદર્ભમાં
૧૯પણ પ્રેરિતોમાંના બીજા કોઈને હું મળ્યો નહિ, કેવળ પ્રભુના ભાઈ યાકૂબને મળ્યો.
૨૦જુઓ, હું તમને જે લખું છું, તે ઈશ્વરની સમક્ષ કહું છું; હું જૂઠું કહેતો નથી.
૨૧પછી હું સિરિયા તથા કિલીકિયાના પ્રાંતોમાં આવ્યો.
૨૨અને ખ્રિસ્તમાંના યહૂદિયા પ્રાંતની મંડળીઓને મારી ઓળખ થઈ નહોતી.
૨૩તેઓએ એટલું જ સાંભળ્યું હતું કે, અગાઉ જે અમને સતાવતો હતો અને જે વિશ્વાસનો તે નાશ કરતો હતો, તે હમણાં એ જ વિશ્વાસને પ્રગટ કરે છે.
