ગલાતીઓને પત્ર ૧:૨૪
મારે લીધે તેઓએ ઈશ્વરને મહિમા આપ્યો.ગલાતીઓને પત્ર ૧:૨૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Galatians 1:24
- So they glorified God in me.
- हिन्दी — गलातियों १:२४
- और मेरे विषय में परमेश्वर की महिमा करती थीं।
સંદર્ભમાં
૨૨અને ખ્રિસ્તમાંના યહૂદિયા પ્રાંતની મંડળીઓને મારી ઓળખ થઈ નહોતી.
૨૩તેઓએ એટલું જ સાંભળ્યું હતું કે, અગાઉ જે અમને સતાવતો હતો અને જે વિશ્વાસનો તે નાશ કરતો હતો, તે હમણાં એ જ વિશ્વાસને પ્રગટ કરે છે.
૨૪મારે લીધે તેઓએ ઈશ્વરને મહિમા આપ્યો.
