ગલાતીઓને પત્ર ૧:૫
ઈશ્વર પિતાને સદાસર્વકાળ મહિમા હો. આમીન.ગલાતીઓને પત્ર ૧:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Galatians 1:5
- to whom be the glory forever and ever. Amen.
- हिन्दी — गलातियों १:५
- उसकी महिमा युगानुयुग होती रहे। आमीन।
સંદર્ભમાં
૩ઈશ્વરપિતા તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો,
૪જેમણે આપણાં પાપોને સારુ પોતાનું અર્પણ કર્યું, કે જેથી આપણા ઈશ્વર અને પિતાની ઇચ્છા પ્રમાણે, આ વર્તમાન દુષ્ટ જગતથી તેઓ આપણને છોડાવે.
૫ઈશ્વર પિતાને સદાસર્વકાળ મહિમા હો. આમીન.
૬મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે, જેમણે તમને ખ્રિસ્તની કૃપા દ્વારા તેડાવ્યાં, તેમની પાસેથી તમે આટલા બધા વહેલા જુદી સુવાર્તા તરફ વળી ગયા છો.
૭એ કોઈ બીજી સુવાર્તા નથી, પણ કેટલાક તમને હેરાન કરે છે અને ખ્રિસ્તની સુવાર્તા ઉલટાવી નાખવા ચાહે છે.
