ગલાતીઓને પત્ર ૫:૨૫
જો આપણે આત્માથી જીવીએ છીએ તો આત્માની દોરવણી પ્રમાણે ચાલવું પણ જોઈએ.ગલાતીઓને પત્ર ૫:૨૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Galatians 5:25
- If we live by the Spirit, let’s also walk by the Spirit.
- हिन्दी — गलातियों ५:२५
- यदि हम आत्मा के द्वारा जीवित हैं, तो आत्मा के अनुसार चलें भी।
સંદર્ભમાં
૨૩નમ્રતા અને આત્મસંયમ છે; આ બાબતોની વિરુદ્ધ કોઈ નિયમ નથી.
૨૪અને જેઓ ખ્રિસ્તનાં છે, તેઓએ દેહને તેની વાસનાઓ તથા ઇચ્છાઓ સહિત વધસ્તંભે જડ્યો છે.
૨૫જો આપણે આત્માથી જીવીએ છીએ તો આત્માની દોરવણી પ્રમાણે ચાલવું પણ જોઈએ.
૨૬આપણે એકબીજાને ખીજવીને તથા એકબીજા પર અદેખાઈ રાખીને ઘમંડ ન કરીએ.
