ગલાતીઓને પત્ર ૫:૯
એક સડેલી કેરી બધી કેરીઓને બગાડે છે. થોડું ખમીર સમગ્ર કણકને ફુલાવે છે.ગલાતીઓને પત્ર ૫:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Galatians 5:9
- A little yeast grows through the whole lump.
- हिन्दी — गलातियों ५:९
- थोड़ा सा ख़मीर सारे गुँधे हुए आटे को ख़मीर कर डालता है।
સંદર્ભમાં
૭તમે સારી રીતે દોડતા હતા, તમને સત્યને અનુસરતા કોણે રોક્યા?
૮આવું કરવાની સમજ તમને તેડનાર તરફથી અપાતી નથી.
૯એક સડેલી કેરી બધી કેરીઓને બગાડે છે. થોડું ખમીર સમગ્ર કણકને ફુલાવે છે.
૧૦તમારે વિષે પ્રભુમાં મને ભરોસો છે કે તમે આનાથી જુદો મત નહિ ધરાવો; જે કોઈ તમને અવળે માર્ગે દોરશે તે શિક્ષા પામશે.
૧૧ભાઈઓ, જો હું હજી સુધી સુન્નત કરવા વિષે શીખવતો હોઉં, તો હજુ પણ મારી સતાવણી કેમ થાય છે? એટલા માટે થાય છે કે વધસ્તંભનો મારો ઉપદેશ નિરર્થક નથી.
