ઉત્પત્તિ ૧:૧૫
પૃથ્વી પર અજવાળું આપવા માટે આકાશના અંતરિક્ષમાં જ્યોતિઓ થાઓ.” એ પ્રમાણે થયું.ઉત્પત્તિ ૧:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 1:15
- and let them be for lights in the expanse of the sky to give light on the earth;” and it was so.
- हिन्दी — उत्पत्ति १:१५
- और वे ज्योतियाँ आकाश के अन्तर में पृथ्वी पर प्रकाश देनेवाली भी ठहरें,” और वैसा ही हो गया।
સંદર્ભમાં
૧૩સાંજ થઈ તથા સવાર થઈ, ત્રીજો દિવસ.
૧૪ઈશ્વરે કહ્યું, “રાત અને દિવસ જુદાં પાડવા સારુ આકાશમાં જ્યોતિઓ થાઓ અને તેઓ ચિહ્નો, ઋતુઓ, દિવસો તથા વર્ષોને અર્થે થાઓ.
૧૫પૃથ્વી પર અજવાળું આપવા માટે આકાશના અંતરિક્ષમાં જ્યોતિઓ થાઓ.” એ પ્રમાણે થયું.
૧૬ઈશ્વરે જ્યોતિ આપવા માટે બે મોટી પ્રકાશ બનાવી. દિવસ પર અમલ ચલાવનારી એક મોટી પ્રકાશ અને રાત પર અમલ ચલાવનારી તેનાથી નાની એક પ્રકાશ બનાવી. તેમણે તારાઓ પણ બનાવ્યા.
૧૭ઈશ્વરે પૃથ્વી પર અજવાળું આપવાને,
