ઉત્પત્તિ ૧:૧૮
દિવસ અને રાત પર અમલ ચલાવવાને, અને અંધારામાંથી અજવાળાંને જુદાં કરવાને આકાશમાં તેઓને સ્થિર કર્યાં. ઈશ્વરે જોયું કે તે સારું છે.ઉત્પત્તિ ૧:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 1:18
- and to rule over the day and over the night, and to divide the light from the darkness. God saw that it was good.
- हिन्दी — उत्पत्ति १:१८
- तथा दिन और रात पर प्रभुता करें और उजियाले को अंधियारे से अलग करें; और परमेश्वर ने देखा कि अच्छा है।
સંદર્ભમાં
૧૬ઈશ્વરે જ્યોતિ આપવા માટે બે મોટી પ્રકાશ બનાવી. દિવસ પર અમલ ચલાવનારી એક મોટી પ્રકાશ અને રાત પર અમલ ચલાવનારી તેનાથી નાની એક પ્રકાશ બનાવી. તેમણે તારાઓ પણ બનાવ્યા.
૧૭ઈશ્વરે પૃથ્વી પર અજવાળું આપવાને,
૧૮દિવસ અને રાત પર અમલ ચલાવવાને, અને અંધારામાંથી અજવાળાંને જુદાં કરવાને આકાશમાં તેઓને સ્થિર કર્યાં. ઈશ્વરે જોયું કે તે સારું છે.
૧૯સાંજ થઈ તથા સવાર થઈ, ચોથો દિવસ.
૨૦ઈશ્વરે કહ્યું, “પાણી પુષ્કળ જીવજંતુઓને ઉપજાવો અને આકાશમાં પક્ષીઓ ઉડો.”
