ઉત્પત્તિ ૧૦:૧૧
ત્યાંથી તે આશ્શૂરમાં ગયો અને નિનવે, રહોબોથ ઈર, કાલા,ઉત્પત્તિ ૧૦:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 10:11
- Out of that land he went into Assyria, and built Nineveh, Rehoboth Ir, Calah,
- हिन्दी — उत्पत्ति १०:११
- उस देश से वह निकलकर अश्शूर को गया, और नीनवे, रहोबोतीर और कालह को,
સંદર્ભમાં
૯તે યહોવાહની આગળ બળવાન શિકારી હતો. એ માટે કહેવાય છે કે, “નિમ્રોદ યહોવાહની આગળ બળવાન શિકારી જેવો હતો.”
૧૦તેણે શિનઆર દેશના બાબિલ , એરેખ, આક્કાદ તથા કાલનેહ પર સૌ પ્રથમ પોતાના રાજ્યની સ્થાપના શરૂઆત કરી હતી.
૧૧ત્યાંથી તે આશ્શૂરમાં ગયો અને નિનવે, રહોબોથ ઈર, કાલા,
૧૨રેસેન, જે નિનવે તથા કાલાની વચમાં હતું, તે સર્વ નગરો તેણે બાંધ્યાં. તેમાં રેસેન એક મોટું નગર હતું.
૧૩મિસરાઈમ તે લૂદીમ, અનામીમ લહાબીમ, નાફતુહીમ,
