ઉત્પત્તિ ૧૫:૧૯
કેનીઓનો, કનિઝીઓનો, કાદમોનીઓનો;ઉત્પત્તિ ૧૫:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 15:19
- the land of the Kenites, the Kenizzites, the Kadmonites,
- हिन्दी — उत्पत्ति १५:१९
- अर्थात्, केनियों, कनिज्जियों, कदमोनियों,
સંદર્ભમાં
૧૭સૂર્ય આથમતાં અંધારું થયું, ત્યારે જુઓ, એક સળગતી સગડી તથા બળતી મશાલ એ ટુકડાંઓની વચ્ચેથી પસાર થઈ.
૧૮તે જ દિવસે ઈશ્વરે ઇબ્રામ સાથે કરાર કરીને કહ્યું, “મિસરની નદીથી તે મોટી નદી ફ્રાત સુધી આ દેશ મેં તારા વંશજોને આપ્યો છે.
૧૯કેનીઓનો, કનિઝીઓનો, કાદમોનીઓનો;
૨૦હિત્તીઓનો, પરિઝીઓનો, રફાઈઓનો;
૨૧અમોરીઓનો, કનાનીઓનો, ગિર્ગાશીઓનો તથા યબૂસીઓનો દેશ તેઓને આપ્યો છે.”
