ઉત્પત્તિ ૧૭:૨૬
ઇબ્રાહિમની તથા તેના દીકરા ઇશ્માએલની સુન્નત એક જ દિવસે થઈ.ઉત્પત્તિ ૧૭:૨૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 17:26
- In the same day both Abraham and Ishmael, his son, were circumcised.
- हिन्दी — उत्पत्ति १७:२६
- अब्राहम और उसके पुत्र इश्माएल दोनों का खतना एक ही दिन हुआ।
સંદર્ભમાં
૨૪જયારે ઇબ્રાહિમની સુન્નત કરવામાં આવી ત્યારે તે નવસો નવાણું વર્ષનો હતો.
૨૫અને તેના દીકરા ઇશ્માએલની સુન્નત કરવામાં આવી ત્યારે તે તેર વર્ષનો હતો.
૨૬ઇબ્રાહિમની તથા તેના દીકરા ઇશ્માએલની સુન્નત એક જ દિવસે થઈ.
૨૭તેના ઘરના સર્વ પુરુષો જેઓ તેના ઘરમાં જન્મ્યા હતા તથા વિદેશીઓ પાસેથી પૈસે વેચાતા લીધેલા હતા તેઓની સુન્નત તેની સાથે થઈ.
