ઉત્પત્તિ ૧૯:૨૩
લોત સોઆર પહોંચ્યો ત્યારે પૃથ્વી પર સૂર્ય ઊગ્યો હતો.ઉત્પત્તિ ૧૯:૨૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 19:23
- The sun had risen on the earth when Lot came to Zoar.
- हिन्दी — उत्पत्ति १९:२३
- लूत के सोअर के निकट पहुँचते ही सूर्य पृथ्वी पर उदय हुआ।
સંદર્ભમાં
૨૧તેમણે તેને કહ્યું, “ઠીક છે, તારી આ વિનંતી હું માન્ય રાખું છું, તેં જે નગરનો ઉલ્લેખ કર્યો છે, તેનો નાશ હું નહિ કરું.
૨૨ઉતાવળ કર! ત્યાં નાસી જા, કેમ કે તારા ત્યાં પહોંચ્યા સુધી હું કંઈ જ કરી શકતો નથી.” તે માટે તે નગરનું નામ સોઆર પડ્યું.
૨૩લોત સોઆર પહોંચ્યો ત્યારે પૃથ્વી પર સૂર્ય ઊગ્યો હતો.
૨૪પછી પ્રભુ ઈશ્વરે આકાશમાંથી સદોમ તથા ગમોરા પર ગંધક તથા આગ વરસાવ્યાં.
૨૫તેમણે તે નગરનો, સર્વ નીચાણનો, નગરમાં રહેનારાં સર્વનો તથા ભૂમિ પર ઊગેલી વનસ્પતિ નાશ કર્યો.
