ઉત્પત્તિ ૨:૧
આમ આકાશ, પૃથ્વી તથા તેમાનાં સર્વ સેનાઓનું સર્જન પૂર્ણ થયું.ઉત્પત્તિ ૨:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 2:1
- The heavens, the earth, and all their vast array were finished.
- हिन्दी — उत्पत्ति २:१
- इस तरह आकाश और पृथ्वी और उनकी सारी सेना का बनाना समाप्त हो गया।
સંદર્ભમાં
૧આમ આકાશ, પૃથ્વી તથા તેમાનાં સર્વ સેનાઓનું સર્જન પૂર્ણ થયું.
૨ઈશ્વરે પોતાનું જે કામ હતું તે પૂર્ણ કર્યું અને પોતાનાં કરેલાં સર્વ કામોથી પરવારીને સાતમા દિવસે આરામ કર્યો.
૩ઈશ્વરે સાતમા દિવસને આશીર્વાદ આપ્યો અને તેને પવિત્ર ઠરાવ્યો, કેમ કે તેમણે જે સર્વ ઉત્પન્ન કર્યું તે સઘળાં કામ પછી તે દિવસે તેમણે આરામ લીધો હતો.
