ઉત્પત્તિ ૨:૨૫
તે માણસ તથા તેની પત્ની બન્ને વસ્ત્રહીન હતાં, પણ તેને લીધે તેઓ શરમાતાં ન હતાં.ઉત્પત્તિ ૨:૨૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 2:25
- The man and his wife were both naked, and they were not ashamed.
- हिन्दी — उत्पत्ति २:२५
- आदम और उसकी पत्नी दोनों नंगे थे, पर वे लज्जित न थे।
સંદર્ભમાં
૨૩તે માણસ બોલી ઊઠ્યો કે, “આ મારા હાડકામાંનું હાડકું અને મારા માંસમાનું માંસ છે. તે ‘નારી’ કહેવાશે, કેમ કે તે નરમાંથી લેવાયેલી છે.”
૨૪તેથી માણસ તેનાં માતા અને પિતાને છોડીને, તેની પત્ની સાથે જોડાયેલો રહેશે અને તેઓ એક દેહ થશે.
૨૫તે માણસ તથા તેની પત્ની બન્ને વસ્ત્રહીન હતાં, પણ તેને લીધે તેઓ શરમાતાં ન હતાં.
