ઉત્પત્તિ ૨૧:૩૪
ઇબ્રાહિમ પલિસ્તીઓના દેશમાં ઘણાં દિવસો સુધી વિદેશીની જેમ રહ્યો.ઉત્પત્તિ ૨૧:૩૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 21:34
- Abraham lived as a foreigner in the land of the Philistines many days.
- हिन्दी — उत्पत्ति २१:३४
- अब्राहम पलिश्तियों के देश में बहुत दिनों तक परदेशी होकर रहा।
સંદર્ભમાં
૩૨આમ તેઓએ બેરશેબામાં કરાર કર્યો અને પછી અબીમેલેખ અને તેનો સેનાપતિ ફીકોલ પલિસ્તીઓના દેશમાં પાછા ગયા.
૩૩ઇબ્રાહિમે બેરશેબામાં એક એશેલ વૃક્ષ રોપ્યું. ત્યાં તેણે સનાતન પ્રભુ ઈશ્વરની સ્તુતિ કરી.
૩૪ઇબ્રાહિમ પલિસ્તીઓના દેશમાં ઘણાં દિવસો સુધી વિદેશીની જેમ રહ્યો.
