ઉત્પત્તિ ૨૨:૨૪
બથુએલની ઉપપત્ની, રઉમાએ પણ ચાર બાળકો ટેબા, ગાહામ, તાહાશ તથા માકાને જન્મ આપ્યો.ઉત્પત્તિ ૨૨:૨૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 22:24
- His concubine, whose name was Reumah, also bore Tebah, Gaham, Tahash, and Maacah.
- हिन्दी — उत्पत्ति २२:२४
- फिर नाहोर के रूमा नामक एक रखैल भी थी; जिससे तेबह, गहम, तहश, और माका, उत्पन्न हुए।
સંદર્ભમાં
૨૨કેસેદ, હઝો, પિલ્દાશ, યિદલાફ અને બથુએલ.
૨૩રિબકા બથુએલની દીકરી હતી. ઇબ્રાહિમના ભાઈ નાહોરને માટે મિલ્કાએ આ આઠ દીકરાઓને જન્મ આપ્યો હતો.
૨૪બથુએલની ઉપપત્ની, રઉમાએ પણ ચાર બાળકો ટેબા, ગાહામ, તાહાશ તથા માકાને જન્મ આપ્યો.
