ઉત્પત્તિ ૨૬:૩૫
પણ આ સ્ત્રીઓએ ઇસહાક તથા રિબકાને દુઃખી કર્યા.ઉત્પત્તિ ૨૬:૩૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 26:35
- They grieved Isaac’s and Rebekah’s spirits.
- हिन्दी — उत्पत्ति २६:३५
- और इन स्त्रियों के कारण इसहाक और रिबका के मन को खेद हुआ।
સંદર્ભમાં
૩૩તેણે કૂવાનું નામ શિબા રાખ્યુ, તેથી આજ સુધી તે નગરનું નામ બેરશેબા છે.
૩૪જયારે એસાવ ચાળીસ વર્ષનો થયો ત્યારે તેણે હિત્તી બેરીની દીકરી યહૂદીથ તથા હિત્તી એલોનની દીકરી બાસમાથ સાથે લગ્ન કર્યા.
૩૫પણ આ સ્ત્રીઓએ ઇસહાક તથા રિબકાને દુઃખી કર્યા.
