ઉત્પત્તિ ૩૦:૧૦
લેઆની દાસી ઝિલ્પાએ યાકૂબના દીકરાને જન્મ આપ્યો.ઉત્પત્તિ ૩૦:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 30:10
- Zilpah, Leah’s servant, bore Jacob a son.
- हिन्दी — उत्पत्ति ३०:१०
- और लिआ की दासी जिल्पा के भी याकूब से एक पुत्र उत्पन्न हुआ।
સંદર્ભમાં
૮રાહેલે કહ્યું, “મેં મારી બહેન સાથે જબરદસ્ત લડાઈ લડી છે અને હું જીતી છું.” તેણે તેનું નામ ‘નફતાલી’ પાડ્યું.
૯જયારે લેઆએ જોયું કે તેને પોતાને સંતાન જનમવાનું બંધ થયું છે, ત્યારે તેણે તેની દાસી ઝિલ્પાને યાકૂબની પત્ની થવા સારુ આપી.
૧૦લેઆની દાસી ઝિલ્પાએ યાકૂબના દીકરાને જન્મ આપ્યો.
૧૧લેઆએ કહ્યું, “આના પર ઈશ્વરની દયા છે!” તેથી તેણે તેનું નામ ‘ગાદ’ પાડ્યું.
૧૨પછી લેઆની દાસી ઝિલ્પાને યાકૂબથી બીજો દીકરો જન્મ્યો.
