ઉત્પત્તિ ૩૫:૨૫
રાહેલની દાસી બિલ્હાના દીકરા: દાન તથા નફતાલી.ઉત્પત્તિ ૩૫:૨૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 35:25
- The sons of Bilhah (Rachel’s servant): Dan and Naphtali.
- हिन्दी — उत्पत्ति ३५:२५
- और राहेल की दासी बिल्हा के पुत्र ये थे; अर्थात् दान, और नप्ताली।
સંદર્ભમાં
૨૩લેઆના દીકરા: યાકૂબનો જ્યેષ્ઠ દીકરો રુબેન તથા શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર તથા ઝબુલોન.
૨૪રાહેલના દીકરા: યૂસફ તથા બિન્યામીન.
૨૫રાહેલની દાસી બિલ્હાના દીકરા: દાન તથા નફતાલી.
૨૬લેઆની દાસી ઝિલ્પાના દીકરા: ગાદ તથા આશેર. યાકૂબના દીકરા જે તેને પાદ્દાનારામમાં થયા તેઓ એ હતા.
૨૭મામરે, એટલે કિર્યાથ-આર્બા જે હેબ્રોન કહેવાય છે, જ્યાં ઇબ્રાહિમ તથા ઇસહાક રહ્યાં હતા, ત્યાં યાકૂબ તેના પિતા ઇસહાકની પાસે આવ્યો.
