ઉત્પત્તિ ૩૬:૨૨
લોટાનના દીકરા હોરી તથા હોમામ હતા. તિમ્ના લોટાનની બહેન હતી.ઉત્પત્તિ ૩૬:૨૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 36:22
- The children of Lotan were Hori and Heman. Lotan’s sister was Timna.
- हिन्दी — उत्पत्ति ३६:२२
- लोतान के पुत्र, होरी, और हेमाम हुए; और लोतान की बहन तिम्ना थी।
સંદર્ભમાં
૨૦સેઈર હોરીના દીકરા જે દેશના રહેવાસીઓ હતા તેઓ આ છે: લોટાન, શોબાલ, સિબયોન, અના,
૨૧દિશોન, એસેર તથા દિશાન. તે સેઈર હોરીઓના કુટુંબનાં સરદારો જે અદોમ દેશમાં થયા એ હતા.
૨૨લોટાનના દીકરા હોરી તથા હોમામ હતા. તિમ્ના લોટાનની બહેન હતી.
૨૩શોબાલના દીકરા આ છે, એટલે આલ્વાન, માનાહાથ, એબાલ, શફો તથા ઓનામ.
૨૪સિબયોનના દીકરા આ છે, એટલે એયાહ તથા અના, જેને તેના પિતા સિબોનનાં ગધેડાં ચરાવતાં અરણ્યમાં ગરમ પાણીનાં ઝરા મળ્યા હતા તે એ છે.
