ઉત્પત્તિ ૩૬:૪૩
માગ્દીએલ તથા ઇરામ; તેઓએ કબજે કરેલ દેશમાં તેમના વતન પ્રમાણે અદોમના કુટુંબોના વડા એ છે. અદોમીઓનો પિતા એસાવ છે.ઉત્પત્તિ ૩૬:૪૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 36:43
- chief Magdiel, and chief Iram. These are the chiefs of Edom, according to their habitations in the land of their possession. This is Esau, the father of the Edomites.
- हिन्दी — उत्पत्ति ३६:४३
- मग्दीएल अधिपति, ईराम अधिपति एदोमवंशियों ने जो देश अपना कर लिया था, उसके निवास-स्थानों में उनके ये ही अधिपति हुए; और एदोमी जाति का मूलपुरुष एसाव है।
સંદર્ભમાં
૪૧ઓહોલીબામાહ, એલા, પીનોન,
૪૨કનાઝ, તેમાન, મિબ્સાર,
૪૩માગ્દીએલ તથા ઇરામ; તેઓએ કબજે કરેલ દેશમાં તેમના વતન પ્રમાણે અદોમના કુટુંબોના વડા એ છે. અદોમીઓનો પિતા એસાવ છે.
