ઉત્પત્તિ ૪૨:૧
હવે યાકૂબના જાણવામાં આવ્યું કે મિસરમાં અનાજ મળે છે. તેથી તેણે તેના દીકરાઓને કહ્યું, “તમે એકબીજા સામે જોતા કેમ ઊભા છો?”ઉત્પત્તિ ૪૨:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 42:1
- Now Jacob saw that there was grain in Egypt, and Jacob said to his sons, “Why do you look at one another?”
- हिन्दी — उत्पत्ति ४२:१
- जब याकूब ने सुना कि मिस्र में अन्न है, तब उसने अपने पुत्रों से कहा, “तुम एक दूसरे का मुँह क्यों देख रहे हो।”
સંદર્ભમાં
૧હવે યાકૂબના જાણવામાં આવ્યું કે મિસરમાં અનાજ મળે છે. તેથી તેણે તેના દીકરાઓને કહ્યું, “તમે એકબીજા સામે જોતા કેમ ઊભા છો?”
૨મારા સાંભળવામાં આવ્યું છે કે, “મિસરમાં અનાજ ઉપલબ્ધ છે. ત્યાં જાઓ અને ત્યાંથી આપણે સારુ અનાજ વેચાતું લાવો કે આપણે ખાઈને મરણથી બચીએ અને જીવતા રહીએ.”
૩યૂસફના દસ ભાઈઓ અનાજ ખરીદવાને મિસરમાં ગયા.
