ઉત્પત્તિ ૪૬:૧૧
લેવી તથા તેના દીકરા: ગેર્શોન, કહાથ તથા મરારી.ઉત્પત્તિ ૪૬:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 46:11
- The sons of Levi: Gershon, Kohath, and Merari.
- हिन्दी — उत्पत्ति ४६:११
- लेवी के पुत्र गेर्शोन, कहात, और मरारी थे।
સંદર્ભમાં
૯રુબેનના દીકરા: હનોખ, પાલ્લૂ, હેસ્રોન તથા કાર્મી;
૧૦શિમયોન તથા તેના દીકરા: યમુએલ, યામીન, ઓહાદ, યાખીન, સોહાર તથા કનાની પત્નીનો દીકરો શાઉલ;
૧૧લેવી તથા તેના દીકરા: ગેર્શોન, કહાથ તથા મરારી.
૧૨યહૂદા તથા તેના દીકરા: એર, ઓનાન, શેલા, પેરેસ તથા ઝેરાહ, પણ એર તથા ઓનાન કનાન દેશમાં મરણ પામ્યા. પેરેસના દીકરા હેસ્રોન તથા હામૂલ હતા;
૧૩ઇસ્સાખાર તથા તેના દીકરા: તોલા, પુવાહ, લોબ તથા શિમ્રોન;
