ઉત્પત્તિ ૪૭:૧૦
પછી યાકૂબ ફારુનને આશીર્વાદ આપીને તેની હજૂરમાંથી બહાર ગયો.ઉત્પત્તિ ૪૭:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 47:10
- Jacob blessed Pharaoh, and went out from the presence of Pharaoh.
- हिन्दी — उत्पत्ति ४७:१०
- और याकूब फ़िरौन को आशीर्वाद देकर उसके सम्मुख से चला गया।
સંદર્ભમાં
૮ફારુને યાકૂબને કહ્યું, “તમારી ઉંમર કેટલી થઈ છે?”
૯યાકૂબે ફારુનને કહ્યું, “મારા જીવનપ્રવાસના એકસો ત્રીસ વર્ષ થયાં છે. એ અતિ પરિશ્રમવાળા રહ્યાં છે. હજી મારા પિતૃઓના પ્રવાસમાં તેઓની ઉંમરના જેટલાં મારા વર્ષો થયાં નથી.”
૧૦પછી યાકૂબ ફારુનને આશીર્વાદ આપીને તેની હજૂરમાંથી બહાર ગયો.
૧૧યૂસફે તેના પિતાને તથા તેના ભાઈઓને રહેવાને જગ્યા આપી. તેણે તેઓને મિસર દેશની ઉત્તમ જગ્યામાં એટલે રામસેસમાં ફારુનની આજ્ઞા પ્રમાણે વસવાનો પ્રદેશ આપ્યો.
૧૨યૂસફે તેના પિતાને, ભાઈઓને તથા તેના પિતાના ઘરનાં સર્વને તેઓની સંખ્યા પ્રમાણે અન્ન પૂરું પાડ્યું.
