ઉત્પત્તિ ૫૦:૧
પછી યૂસફ તેના પિતાના દેહને ભેટીને રડ્યો અને તેને ચુંબન કર્યું.ઉત્પત્તિ ૫૦:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 50:1
- Joseph fell on his father’s face, wept on him, and kissed him.
- हिन्दी — उत्पत्ति ५०:१
- तब यूसुफ अपने पिता के मुँह पर गिरकर रोया और उसे चूमा।
સંદર્ભમાં
૧પછી યૂસફ તેના પિતાના દેહને ભેટીને રડ્યો અને તેને ચુંબન કર્યું.
૨યૂસફે તેના દાસોમાં જે વૈદો હતા તેઓને તેના પિતાના દેહમાં સુગંધીઓ ભરવાની આજ્ઞા આપી. તેથી વૈદોએ ઇઝરાયલના દેહમાં સુગંધીઓ ભરી.
૩સુગંધીઓ ભરવાનું કામ ચાલીસ દિવસ પછી પૂરું થયું. યાકૂબના મરણ નિમિત્તે મિસરીઓએ સિત્તેર દિવસ શોક પાળ્યો.
