ઉત્પત્તિ ૬:૨૨
ઈશ્વરની આજ્ઞા અનુસાર નૂહે બધાં કામ પૂરાં કર્યાં.ઉત્પત્તિ ૬:૨૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 6:22
- Thus Noah did. He did all that God commanded him.
- हिन्दी — उत्पत्ति ६:२२
- परमेश्वर की इस आज्ञा के अनुसार नूह ने किया।
સંદર્ભમાં
૨૦દરેક જાતનાં પક્ષીઓ, પશુઓ તથા પેટે ચાલનારાંઓમાંથી નર અને નારીની એક એક જોડને વહાણમાં લાવ.
૨૧સર્વ પ્રકારની ખાદ્ય સામગ્રી ભેગી કરીને તારી પાસે વહાણમાં તેનો સંગ્રહ કરી રાખ. તે તારે માટે તથા તેઓને માટે ખોરાક થશે.
૨૨ઈશ્વરની આજ્ઞા અનુસાર નૂહે બધાં કામ પૂરાં કર્યાં.
