ઉત્પત્તિ ૭:૨૪
પૃથ્વી પર એકસો પચાસ દિવસો સુધી પાણી છવાયેલું રહ્યું.ઉત્પત્તિ ૭:૨૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 7:24
- The waters flooded the earth one hundred fifty days.
- हिन्दी — उत्पत्ति ७:२४
- और जल पृथ्वी पर एक सौ पचास दिन तक प्रबल रहा।
સંદર્ભમાં
૨૨કોરી ભૂમિ પરનાં સર્વ, જેઓનાં નસકોરાંમાં જીવનનો શ્વાસ હતો, તેઓ સર્વનો નાશ થયો.
૨૩આમ પૃથ્વીના સર્વ જીવો, એટલે માણસો, પશુઓ, પેટે ચાલનારાં તથા આકાશના પક્ષીઓ પૃથ્વી પરથી નષ્ટ થયાં. માત્ર નૂહ તથા તેની સાથે જેઓ વહાણમાં હતાં તેઓ જ જીવતાં રહ્યાં.
૨૪પૃથ્વી પર એકસો પચાસ દિવસો સુધી પાણી છવાયેલું રહ્યું.
