ઉત્પત્તિ ૭:૫
ઈશ્વરે જે સર્વ આજ્ઞા નૂહને આપી હતી તે પ્રમાણે તેણે કર્યું.ઉત્પત્તિ ૭:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 7:5
- Noah did everything that the LORD commanded him.
- हिन्दी — उत्पत्ति ७:५
- यहोवा की इस आज्ञा के अनुसार नूह ने किया।
સંદર્ભમાં
૩તેની સાથે આકાશના પક્ષીઓમાંનાં સાત નર અને સાત નારીને પણ તારી સાથે લે, કે જેથી જળપ્રલય પછી તેઓની પ્રજોત્પત્તિ વધતી રહે.
૪સાત દિવસ પછી હું પૃથ્વી પર ચાળીસ દિવસ અને ચાળીસ રાત સુધી વરસાદ વરસાવીશ. મેં ઉત્પન્ન કર્યાં છે એ સર્વ સજીવોનો હું પૃથ્વી પરથી નાશ કરીશ.”
૫ઈશ્વરે જે સર્વ આજ્ઞા નૂહને આપી હતી તે પ્રમાણે તેણે કર્યું.
૬જળપ્રલયના સમયે નૂહની ઉંમર છસો વર્ષની હતી.
૭જળપ્રલય થવાનો હોવાને કારણે નૂહ, તેના દીકરા, તેની પત્ની અને તેની પુત્રવધૂઓ એકસાથે વહાણમાં ગયાં.
