ઉત્પત્તિ ૮:૪
સાતમા મહિનાને સત્તરમે દિવસે વહાણ અરારાટ પર્વત પર આવીને થંભ્યું.ઉત્પત્તિ ૮:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 8:4
- The ship rested in the seventh month, on the seventeenth day of the month, on Ararat’s mountains.
- हिन्दी — उत्पत्ति ८:४
- सातवें महीने के सत्रहवें दिन को, जहाज अरारात नामक पहाड़ पर टिक गया।
સંદર્ભમાં
૨જળનિધિના ઝરા, આકાશના દ્વારો બંધ થયાં અને વરસાદ વરસતો અટકી ગયો.
૩જળપ્રલય શરૂ થયાના એકસો પચાસ દિવસો પછી પૃથ્વી પરથી ધીરે ધીરે પાણી ઓસરવા લાગ્યું.
૪સાતમા મહિનાને સત્તરમે દિવસે વહાણ અરારાટ પર્વત પર આવીને થંભ્યું.
૫પાણી ઓસરતાં ગયાં અને ત્રીજા મહિના પછી અન્ય ઊંચા પહાડોનાં શિખર દેખાયાં.
૬ચાળીસ દિવસ પછી નૂહે વહાણની બારી ઉઘાડી.
