હબાક્કુક ૩:૧
હબાકુક પ્રબોધકની પ્રાર્થના, રાગ શિગ્યોનોથ.હબાક્કુક ૩:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Habakkuk 3:1
- A prayer of Habakkuk, the prophet, set to victorious music.
- हिन्दी — हबक्कूक ३:१
- शिग्योनीत की रीति पर हबक्कूक नबी की प्रार्थना।
સંદર્ભમાં
૧હબાકુક પ્રબોધકની પ્રાર્થના, રાગ શિગ્યોનોથ.
૨હે યહોવાહ, તમારા વિષે મેં બયાન સાંભળ્યું છે અને મને બીક લાગી. યહોવાહ, ચાલ્યા જતા સમયોમાં તમારા કામનું પુનર્જીવન કરો; આ વર્ષોમાં તેને પ્રગટ કરો; તમારા ક્રોધમાં પણ દયાને યાદ કરો!
૩ઈશ્વર તેમાનથી આવે છે, પવિત્ર દેવ પારાન પર્વતથી આવે છે. સેલાહ તેમનો વૈભવ આકાશોને ઢાંકી દે છે અને પૃથ્વી તેમની સ્તુતિથી ભરપૂર છે.
