હિબ્રૂઓને પત્ર ૧૩:૧
ભાઈઓ પરનો પ્રેમ જાળવી રાખો.હિબ્રૂઓને પત્ર ૧૩:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Hebrews 13:1
- Let brotherly love continue.
- हिन्दी — इब्रानियों १३:१
- भाईचारे का प्रेम बना रहे।
સંદર્ભમાં
૧ભાઈઓ પરનો પ્રેમ જાળવી રાખો.
૨પરોણાગત કરવાનું તમે ભુલશો નહિ, કેમ કે તેથી કેટલાકે અજાણતાં સ્વર્ગદૂતોને પરોણા રાખ્યા છે.
૩બંદીવાનોની સાથે જાણે તમે પણ બંદીવાન હો, એવું સમજીને તેઓનું સ્મરણ કરો અને તમે પોતે પણ શરીરમાં છો, માટે જેઓનાં પર જુલમ ગુજારવામાં આવે છે તેઓનું સ્મરણ કરો.
