હિબ્રૂઓને પત્ર ૧૩:૨૪
તમે તમારા સર્વ આગેવાનોને તથા સર્વ સંતોને સલામ કહેજો; ઇટાલીમાંના ભાઈઓ તમને સલામ પાઠવે છે.હિબ્રૂઓને પત્ર ૧૩:૨૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Hebrews 13:24
- Greet all of your leaders and all the saints. The Italians greet you.
- हिन्दी — इब्रानियों १३:२४
- अपने सब अगुओं और सब पवित्र लोगों को नमस्कार कहो। इतालियावाले तुम्हें नमस्कार कहते हैं।
સંદર્ભમાં
૨૨ઓ ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે તમે મારા બોધના આ વચન સહન કરો, કેમ કે મેં તમારા પર સંક્ષિપ્તમાં લખ્યું છે.
૨૩તમે જાણજો કે આપણો ભાઈ તિમોથી હવે જેલમાંથી છૂટો થએલો છે. જો તે વહેલો આવશે, તો હું તેની સાથે આવીને તમને મળીશ.
૨૪તમે તમારા સર્વ આગેવાનોને તથા સર્વ સંતોને સલામ કહેજો; ઇટાલીમાંના ભાઈઓ તમને સલામ પાઠવે છે.
૨૫તમ સર્વ ઉપર કૃપા હો. આમીન.
