હિબ્રૂઓને પત્ર ૩:૧૯
આપણે જોઈએ છીએ કે અવિશ્વાસને કારણે તેઓ પ્રવેશ પામી શક્યા નહીં.હિબ્રૂઓને પત્ર ૩:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Hebrews 3:19
- We see that they weren’t able to enter in because of unbelief.
- हिन्दी — इब्रानियों ३:१९
- इस प्रकार हम देखते हैं, कि वे अविश्वास के कारण प्रवेश न कर सके।
સંદર્ભમાં
૧૭વળી ચાળીસ વરસ સુધી તે કોનાં પર નારાજ થયા? શું જેઓએ પાપ કર્યું, જેઓનાં મૃતદેહ અરણ્યમાં પડ્યા રહ્યાં?
૧૮જેઓએ વિશ્વાસ કર્યો નહિ તેઓ વગર કોને વિષે તેમણે સમ ખાઈને કહ્યું કે, ‘તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ?’
૧૯આપણે જોઈએ છીએ કે અવિશ્વાસને કારણે તેઓ પ્રવેશ પામી શક્યા નહીં.
