હિબ્રૂઓને પત્ર ૬:૧૯
તે આશા આપણા આત્માને સારુ લંગર સરખી, સુરક્ષિત તથા ભરોસાપાત્ર અને પડદા પાછળના સ્થાનમાં પ્રવેશ કરનારી છે.હિબ્રૂઓને પત્ર ૬:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Hebrews 6:19
- This hope we have as an anchor of the soul, a hope both sure and steadfast and entering into that which is within the veil,
- हिन्दी — इब्रानियों ६:१९
- वह आशा हमारे प्राण के लिये ऐसा लंगर है जो स्थिर और दृढ़ है , और परदे के भीतर तक पहुँचता है। (गिन. 23:19, 1 तीमु. 2:13)
સંદર્ભમાં
૧૭તે પ્રમાણે ઈશ્વર પોતાના સંકલ્પની નિશ્ચયતા, આશાવચનના વારસોને બતાવવા ચાહતા સમ ખાઈને મધ્યસ્થ બન્યા,
૧૮એ માટે કે જે વચન તથા સમ જેમાં ઈશ્વરથી જૂઠું બોલી શકાતું નથી, એવી બે નિશ્ચળ વાતોથી આપણને, એટલે આગળ મૂકેલી આશા પકડવા સારુ આશ્રયને માટે દોડનારાંને, પુષ્કળ પ્રમાણમાં ઉત્તેજન મળે.
૧૯તે આશા આપણા આત્માને સારુ લંગર સરખી, સુરક્ષિત તથા ભરોસાપાત્ર અને પડદા પાછળના સ્થાનમાં પ્રવેશ કરનારી છે.
૨૦ત્યાં ઈસુએ અગ્રેસર થઈને આપણે માટે પ્રવેશ કર્યો છે, અને મેલ્ખીસેદેકના નિયમ પ્રમાણે તે સદાને માટે પ્રમુખ યાજક થયા છે.
