હિબ્રૂઓને પત્ર ૯:૧
હવે પહેલા કરારમાં પણ ભજનસેવાના વિધિઓ તથા જગિક પવિત્રસ્થાન પણ હતું ખરું.હિબ્રૂઓને પત્ર ૯:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Hebrews 9:1
- Now indeed even the first covenant had ordinances of divine service and an earthly sanctuary.
- हिन्दी — इब्रानियों ९:१
- उस पहली वाचा में भी सेवा के नियम थे; और ऐसा पवित्रस्थान था जो इस जगत का था।
સંદર્ભમાં
૧હવે પહેલા કરારમાં પણ ભજનસેવાના વિધિઓ તથા જગિક પવિત્રસ્થાન પણ હતું ખરું.
૨કેમ કે મંડપ તૈયાર કરાયેલો હતો, તેના આગળના ભાગમાં દીવી, મેજ તથા અર્પણ કરેલી રોટલી હતી, તે પવિત્રસ્થાન કહેવાતું હતું.
૩અને પડદાની પાછળ બીજો ભાગ હતો, તે પરમપવિત્રસ્થાન કહેવાતું હતું.
