યશાયા ૪૮:૨૨
યહોવાહ કહે છે, “દુષ્ટોને કંઈ શાંતિ હોતી નથી.”યશાયા ૪૮:૨૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Isaiah 48:22
- “There is no peace”, says the LORD, “for the wicked.”
- हिन्दी — यशायाह ४८:२२
- “दुष्टों के लिये कुछ शान्ति नहीं,” यहोवा का यही वचन है।
સંદર્ભમાં
૨૦બાબિલમાંથી બહાર નીકળો, ખાલદીઓની પાસેથી નાસી જાઓ! હર્ષનાદના અવાજથી આ જાહેર કરો! આ વાત પ્રગટ કરો, પૃથ્વીના છેડા સુધી તેને પ્રગટ કરો અને કહો, “યહોવાહે પોતાના સેવક યાકૂબનો ઉદ્ધાર કર્યો છે.
૨૧તે તેઓને રણમાં દોરી લઈ ગયા તો પણ તેઓ તરસ્યા રહ્યા નહિ; તેમણે તેઓને માટે ખડકમાંથી પાણી વહેવડાવ્યું; વળી તેમણે ખડક ફાડ્યો અને પાણી ખળખળ વહ્યું.
૨૨યહોવાહ કહે છે, “દુષ્ટોને કંઈ શાંતિ હોતી નથી.”
