યશાયા ૫૭:૨૧
“દુષ્ટોને માટે કંઈ શાંતિ હોતી નથી,” એમ ઈશ્વર કહે છે.યશાયા ૫૭:૨૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Isaiah 57:21
- “There is no peace”, says my God, “for the wicked.”
- हिन्दी — यशायाह ५७:२१
- दुष्टों के लिये शान्ति नहीं है, मेरे परमेश्वर का यही वचन है।”
સંદર્ભમાં
૧૯અને હું હોઠોનાં ફળો ઉત્પન્ન કરીશ, જેઓ દૂર તથા પાસે છે તેઓને શાંતિ, શાંતિ થાઓ,” યહોવાહ કહે છે “તેઓને હું સાજા કરીશ.”
૨૦પણ દુષ્ટો તોફાની સમુદ્રના જેવા છે, જે શાંત રહી શકતા નથી, અને તેનાં પાણી કીચડ તથા કાદવથી ડહોળા થાય છે.
૨૧“દુષ્ટોને માટે કંઈ શાંતિ હોતી નથી,” એમ ઈશ્વર કહે છે.
