યાકૂબનો પત્ર ૧:૮
આવા પ્રકારના મનુષ્ય બે મનવાળો હોય છે અને પોતાના સઘળા માર્ગોમાં અસ્થિર છે.યાકૂબનો પત્ર ૧:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — James 1:8
- He is a double-minded man, unstable in all his ways.
- हिन्दी — याकूब १:८
- वह व्यक्ति दुचित्ता है, और अपनी सारी बातों में चंचल है।
સંદર્ભમાં
૬પરંતુ કંઈ પણ સંદેહ રાખ્યા વગર વિશ્વાસથી માગવું; કેમ કે જે કોઈ સંદેહ રાખીને માગે છે, તે પવનથી ઊછળતા તથા અફળાતા સમુદ્રના મોજાના જેવો છે.
૭એવા માણસે પ્રભુ તરફથી તેને કંઈ મળશે એવું ન ધારવું.
૮આવા પ્રકારના મનુષ્ય બે મનવાળો હોય છે અને પોતાના સઘળા માર્ગોમાં અસ્થિર છે.
૯જે ભાઈ ઊતરતા પદનો છે તે પોતાના ઉચ્ચપદમાં અભિમાન કરે;
૧૦જે શ્રીમંત છે, તે પોતાના ઊતરતા પદમાં અભિમાન કરે કેમ કે ઘાસનાં ફૂલની પેઠે તે વિલીન થઈ જશે.
