યર્મિયા ૧૮:૧
યહોવાહનું જે વચન યર્મિયાની પાસે આવ્યું તે આ છે કે,યર્મિયા ૧૮:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 18:1
- The word which came to Jeremiah from the LORD, saying,
- हिन्दी — यिर्मयाह १८:१
- यहोवा की ओर से यह वचन यिर्मयाह के पास पहुँचा, “उठकर कुम्हार के घर जा,
સંદર્ભમાં
૧યહોવાહનું જે વચન યર્મિયાની પાસે આવ્યું તે આ છે કે,
૨“તું ઊઠીને કુંભારને ઘરે જા અને ત્યાં હું મારાં વચનો તને કહી સભળાવીશ.”
૩પછી હું કુંભારને ઘરે ગયો. અને જુઓ, તે ચાકડા પર કામ કરતો હતો.
