યર્મિયા ૧૮:૫
પછી યહોવાહનું વચન મારી પાસે એવું આવ્યું કે,યર્મિયા ૧૮:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 18:5
- Then the LORD’s word came to me, saying,
- हिन्दी — यिर्मयाह १८:५
- तब यहोवा का यह वचन मेरे पास पहुँचा,
સંદર્ભમાં
૩પછી હું કુંભારને ઘરે ગયો. અને જુઓ, તે ચાકડા પર કામ કરતો હતો.
૪પરંતુ માટીનું જે વાસણ તે ઘડતો હતો તે તેના હાથમાં બગડી ગયું, તેથી તેણે તેને સારું લાગે તેવા ઘાટનું એક બીજું વાસણ બનાવ્યું.
૫પછી યહોવાહનું વચન મારી પાસે એવું આવ્યું કે,
૬યહોવાહ એમ કહે છે કે, “હે ઇઝરાયલનાં સંતાનો આ કુંભાર જેમ કરે છે તેવું શું હું તમારી સાથે ન કરી શકું?” હે ઇઝરાયલના વંશજો “જુઓ, કુંભારના હાથમાં જેવો ગારો છે તેવા તમે મારા હાથમાં છો.
૭જે સમયે હું કોઈ પ્રજા વિષે કે રાજય વિષે તેને ઉખેડી નાખવા, તોડી પાડવા કે નાશ કરવાને કહું,
