યર્મિયા ૨૮:૧૭
અને તે જ વર્ષના સાતમા મહિનામાં હનાન્યા પ્રબોધક મૃત્યુ પામ્યો.યર્મિયા ૨૮:૧૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 28:17
- So Hananiah the prophet died the same year in the seventh month.
- हिन्दी — यिर्मयाह २८:१७
- इस वचन के अनुसार हनन्याह उसी वर्ष के सातवें महीने में मर गया।
સંદર્ભમાં
૧૫પછી યર્મિયા પ્રબોધકે હનાન્યા પ્રબોધકને કહ્યું, “સાંભળ હે હનાન્યા, યહોવાહે તને મોકલ્યો નથી પણ તું જૂઠી વાત પર આ લોકને વિશ્વાસ કરાવે છે.
૧૬તેથી યહોવાહ કહે છે; ‘હું પૃથ્વીના પૃષ્ઠ પરથી તને ફેંકી દઈશ. આ વર્ષે તું મૃત્યુ પામીશ. કેમ કે તું યહોવાહની વિરુદ્ધ ફિતૂરનાં વચન બોલ્યો છે.”
૧૭અને તે જ વર્ષના સાતમા મહિનામાં હનાન્યા પ્રબોધક મૃત્યુ પામ્યો.
