યર્મિયા ૪૬:૧
પ્રજાઓ વિષે યહોવાહનું જે વચન યર્મિયા પ્રબોધક પાસે આવ્યું તે આ છે.યર્મિયા ૪૬:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 46:1
- The LORD’s word which came to Jeremiah the prophet concerning the nations.
- हिन्दी — यिर्मयाह ४६:१
- जाति-जाति के विषय यहोवा का जो वचन यिर्मयाह भविष्यद्वक्ता के पास पहुँचा, वह यह है।
સંદર્ભમાં
૧પ્રજાઓ વિષે યહોવાહનું જે વચન યર્મિયા પ્રબોધક પાસે આવ્યું તે આ છે.
૨મિસર વિષે; “મિસરના રાજા ફારુન નકોનું સૈન્ય ફ્રાત નદીની પાસે કાર્કમીશમાં હતું. જેને બાબિલના રાજા નબૂખાદનેસ્સારે યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમના ચોથા વર્ષમાં હરાવ્યું તે પ્રસંગ વિષેની વાત.
૩તમારાં શસ્ત્રો સજીને યુદ્ધ કરવા માટે આગળ વધો.
