યર્મિયા ૭:૧
પછી યહોવાહ તરફથી જે વચન યર્મિયા પાસે આવ્યું તે એ કે,યર્મિયા ૭:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 7:1
- The word that came to Jeremiah from the LORD, saying,
- हिन्दी — यिर्मयाह ७:१
- जो वचन यहोवा की ओर से यिर्मयाह के पास पहुँचा वह यह है:
સંદર્ભમાં
૧પછી યહોવાહ તરફથી જે વચન યર્મિયા પાસે આવ્યું તે એ કે,
૨“યહોવાહના મંદિરના પ્રવેશદ્વાર પાસે તું જઈને ઊભો રહે અને ત્યાં આ વચન પોકારીને કહે! હે યહૂદિયાના સર્વ લોક, જેઓ યહોવાહની સ્તુતિ કરવાને આ પ્રવેશદ્વારમાં પેસે છે તે ‘તમે યહોવાહનું વચન સાંભળો.
૩સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે; તમારાં આચરણ તથા તમારી કરણીઓ સુધારો, તો હું તમને આ સ્થળે રહેવા દઈશ.
