અયૂબ ૧૧:૧
ત્યારે સોફાર નાઅમાથીએ અયૂબને ઉત્તર આપ્યો અને કહ્યું કે,અયૂબ ૧૧:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 11:1
- Then Zophar, the Naamathite, answered,
- हिन्दी — अय्यूब ११:१
- तब नामाती सोपर ने कहा,
સંદર્ભમાં
૧ત્યારે સોફાર નાઅમાથીએ અયૂબને ઉત્તર આપ્યો અને કહ્યું કે,
૨“શું વધારે શબ્દોનો ઉત્તર આપવો ન જોઈએ? શું વધારે બોલતો માણસ ન્યાયી ઠરે?
૩શું તારી ફુલાશથી બીજા માણસો ચૂપ થઈ જાય? જ્યારે તું અમારા શિક્ષણની મશ્કરી કરીશ, ત્યારે શું તને કોઈ ઠપકો નહિ આપે?
