અયૂબ ૧૨:૧૦
બધા જ જીવો તથા મનુષ્યનો આત્મા પણ ઈશ્વરના જ હાથમાં છે.અયૂબ ૧૨:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 12:10
- in whose hand is the life of every living thing, and the breath of all mankind?
- हिन्दी — अय्यूब १२:१०
- उसके हाथ में एक-एक जीवधारी का प्राण , और एक-एक देहधारी मनुष्य की आत्मा भी रहती है।
સંદર્ભમાં
૮અથવા પૃથ્વીને પૂછો અને તે તમને શીખવશે; સમુદ્રમાંની માછલીઓને પૂછો તો તે તમને માહિતી આપશે.
૯દરેક વ્યક્તિ જાણે છે કે આ સર્વનું યહોવાહે સર્જન કર્યું છે.
૧૦બધા જ જીવો તથા મનુષ્યનો આત્મા પણ ઈશ્વરના જ હાથમાં છે.
૧૧જેમ જીભ અન્નનો સ્વાદ પારખે છે, તે જ રીતે શું કાન શબ્દોની પરીક્ષા નથી કરતા?
૧૨વૃદ્ધ પુરુષોમાં ડહાપણ હોય છે; અને પાકી વયમાં સમજણ હોય છે.
